Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ પાલિકાએ જાહેરમાં કચરો ફેંકનારા 11 લોકોને દંડ કર્યો:5 દિવસમાં 9,600 રૂપિયા વસૂલ્યા; હવે 500 રૂપિયા દંડ થશે, સ્વચ્છતા માર્શલ પણ નજર રાખશે

    9 hours ago

    બોટાદ નગરપાલિકાએ 25 સપ્ટેમ્બરથી જાહેરમાં કચરો ફેંકનારા સામે કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા 5 દિવસમાં 11 લોકોને 9,600 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. એક સેનેટરી ઇન્સ્પેક્ટર અને એક સિટી મેનેજર સાંજે 5 થી રાત્રે 11 વાગ્યા સુધી નજર રાખે છે. હવે જાહેરમાં કચરો ફેંકનાર પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. દંડ નહીં ભરનાર સામે ન્યુસન્સ કેસ ચલાવાશે. બોટાદ નગરપાલિકાના મેહુલભાઈ ચૌહાણે જણાવ્યું કે, આગામી દિવસોમાં સરકાર તરફથી એક સ્વચ્છતા માર્શલ પણ મળશે, જે સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી નજર રાખશે. પાલિકાએ નાગરિકોને કચરો ડોર-ટુ-ડોર કલેક્શન વાહનોમાં જ આપવા અપીલ કરી છે. આ કડક કામગીરી 17 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ 'બ્લેક ડે' ઉજવ્યો:ગર્લ્સ હોસ્ટેલની સામેની બિલ્ડીંગમાં શ્રમિકના બીભત્સ હરકતના વીડિયો બાદ ગ્રીન નેટ લાગી, ફરિયાદ બાદ પણ કાર્યવાહી ન થતાં કાળા કપડાં પહેરી વિરોધ
    Next Article
    'Have You Watched Fafa's Films'? SS Rajamouli Recalls How Wife's Cousin Broke His 'Elite' Image Of Fahadh Faasil

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment