Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના ગદુકપુર ગામે હડકાયા શ્વાનનો આતંક:11 લોકોને બચકાં ભર્યા, 4 દિવસમાં બીજી ઘટનાથી લોકોમાં ડર

    11 hours ago

    ગોધરા તાલુકાના ગદુકપુર ગામે એક હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. શ્વાને મહિલાઓ, પુરુષો અને બાળકો સહિત કુલ 11 લોકોને બચકાં ભર્યા હતા. ઘટના બાદ ગામમાં દોડધામ મચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને તરત જ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. ચાર દિવસ પહેલા 26 સપ્ટેમ્બરે કાલોલ વિસ્તારમાં પણ એક હડકાયા શ્વાને 46 લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા. જિલ્લામાં શ્વાનના હુમલાની આ બીજી મોટી ઘટના છે. આ ઘટનાઓથી ગ્રામીણ વિસ્તારોમાં લોકોમાં ડરનો માહોલ છે. રખડતા શ્વાનોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ લેન્ડ રેકર્ડ કર્મચારીઓએ હડતાળ વચ્ચે રક્તદાન કર્યું:સામાજિક જવાબદારી નિભાવી, બોટાદ બ્લડ બેંકમાં 15 કર્મચારીઓએ રક્તદાન કર્યું
    Next Article
    Congress alleges corruption at Rajkot AIIMS |રાજકોટ AIIMSમાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આક્ષેપ |Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment