Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉચ્છલ-નિઝર હાઇવે પર બે દિવસમાં 11 અકસ્માત:તંત્રના દાવા પોકળ, આજે વધુ 3 વાહન પલટ્યા

    1 day ago

    તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે નંબર 80 પર ટોકરવા ગામ નજીક છેલ્લા બે દિવસમાં કુલ 11 વાહનો અકસ્માતનો ભોગ બન્યા છે. આજે ચોમાસાના વરસાદ વચ્ચે આ જ સ્થળે વધુ ત્રણ વાહનો સ્લિપ થઈને પલટી ગયા હતા. ગઈકાલે પણ બે સરકારી બસ અને ટ્રક સહિત આઠ વાહનો રોડની બાજુમાં ખાબક્યા હતા. માર્ગ અને મકાન વિભાગની બેદરકારી અને રસ્તાના નિર્માણમાં ડામરનું પ્રમાણ વધુ હોવાને કારણે 'બ્લીડિંગ' (Bleeding) નામની ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનું સ્થાનિક એસ.ઓ. સાહેબે ગઈકાલે સ્વીકાર્યું હતું. તંત્ર દ્વારા જેસીબી ફેરવીને રસ્તો ખરબચડો કરી સમસ્યા હલ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, આજે વધુ ત્રણ વાહનો પલટી જતાં તંત્રના આ દાવા પોકળ સાબિત થયા છે.
    Click here to Read More
    Previous Article
    આરોપીના વાળ પકડી દંડા ફટકારનાર DCP નકુમની મુશ્કેલીમાં વધારો:વકીલની રજૂઆત બાદ હાઈકોર્ટે 'સુઓમોટો' લઈ કાર્યવાહી શરૂ કરી, સસ્પેન્શનની તલવાર લટકી
    Next Article
    Cockroach Janta Party, BJP, Congress And The Tale Of Three Protests

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment