Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળ પૂરનાં 11મા દિવસે મહિલાને જીવતી બહાર કાઢવામાં આવી:ઘરમાં જ કાટમાળ નીચે દટાયેલી હતી; 1300થી વધુ લોકોનાં મોત, 5000 ગુમ

    14 hours ago

    નેપાળ પૂરનાં 11મા દિવસે નુવાકોટથી 64 વર્ષીય મહિલાને બચાવવામાં આવી. મહિલા ઘરના કાટમાળ નીચે દટાયેલી હતી. તેને એરલિફ્ટ કરીને કાઠમંડુ લાવવામાં આવી રહી છે. 26 ઓગસ્ટના પૂર પછી રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ત્રિશૂલી બજાર વિસ્તારમાંથી 5 વર્ષના બાળક સહિત ત્રણ ભારતીયોને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલય અનુસાર, અત્યાર સુધીમાં 169 ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 275 હજુ પણ ગુમ છે. નેપાળમાં અત્યાર સુધીમાં લગભગ 1344 લોકોનાં મોત થયા છે, જ્યારે 12 હજાર લોકોને બચાવવામાં આવ્યા છે. હાલમાં 5300થી વધુ લોકો ગુમ છે. સરકારી રિપોર્ટ અનુસાર, પૂરથી 32,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. નેપાળ દુર્ઘટના સંબંધિત 3 તસવીરો… નેપાળ પૂર સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Nepal Flash Flood Update: नेपाल में 600 मासूमों पर टूटा कहर, चारों तरफ मलबा, चीख-पुकार... Balen Shah
    Next Article
    ભાવનગરમાં ફૈઝલને 10 મિનિટમાં 107 દંડા મારી બેવડો વાળી દીધો:લિવ-ઇન પાર્ટનરના હત્યારાને પિલ્લરમાં દોરડેથી બાંધીને PI ઉનડકટ તૂટી પડ્યા, ડીજીપી અને સુપ્રીમના આદેશનો ઉલાળિયો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment