Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોપીઓની ધરપકડ કરાઈ:વલસાડમાં 10.90 લાખના સાયબર ફ્રોડમાં 2 ઝડપાયા

    1 week ago

    વલસાડમાં મ્યુલ બેંક એકાઉન્ટ મેળ‌વી રૂ.10.90 લાખની છેતરપિંડીની ફરિયાદના 2 આરોપીને જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે આબાદ ઝડપી લઇ આ કેસનો ઉકેલ કર્યો છે. એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ પીઆઇ ભાવિક જિત્યાના નેતૃત્વમાં ટેક્નિકલ સર્વેલન્સ હેઠળ આ કેસની તળિયા ઝાટક તપાસ હાથ ધરી હતી.જેમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.આ આરોપીઓમાં મો.યુનુશ શેખ અને જાવેદ શેખને પકડી જેલ ભેગા કરાયા છે. આ આરોપીઓ જોબ અને અન્યપ્રલોભનો આપી બેંક ખાતાધારકો પાસેથી ખાતા અને સીમકાર્ડ મેળવી તેમના ખાતામાંથી મોટી રકમ જમા કરાવી મુખ્ય સુત્રધારો સુધી તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતાં હોવાનું જાણવા મળ્યું હતું. સાયબર પોલીસે આવી છેતરપિંડી થાય તો 1930 અને 112 નંબર પર ફોન કરી તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા પણ અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    અંધારપટ્ટના કારણે સ્થાનિકોને હાલાકી:ભદેલીજગાલાલા વેકરિયામાં 8 સ્ટ્રીટલાઇટના અભાવે હાલાકી
    Next Article
    ગરમીથી રક્ષમ માટે આધુનિક ડોમનું કરાયું નિર્માણ:પંચકોશી પરિક્રમાના તમામ ઘાટો પર 200 લોકો આરામ કરી શકે તેવા ડોમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment