Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીમાં 108 અને 112ની ટીમો ફરજ પર રહેશે:ભરૂચમાં 34 એમ્બ્યુલન્સ, 35 PCR વાન અને 190થી વધુ કર્મચારીઓ મેડિકલ ઇમરજન્સી, અકસ્માત અને આગની ઘટનાઓ માટે તૈનાત

    22 hours ago

    દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ દરમિયાન ઇમરજન્સી કેસ વધી શકે છે. તેને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લામાં 108 અને 112 સેવાઓએ ખાસ આયોજન કર્યું છે. જિલ્લામાં 108ની 34 એમ્બ્યુલન્સ અને 112ની 35 PCR વાન સાથે 190થી વધુ કર્મચારીઓ 24 કલાક ફરજ પર રહેશે. તહેવારો દરમિયાન સેવા ચાલુ રહે તે માટે કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. ફટાકડાથી આગ લાગવાની ઘટનાઓ, માર્ગ અકસ્માત અને અન્ય મેડિકલ ઇમરજન્સીનો સામનો કરવા ટીમોને તૈયાર રાખવામાં આવી છે. ઇમરજન્સીમાં મદદ માટે નાગરિકોને 108 અથવા 112 નંબર પર ફોન કરવા અપીલ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ:નારી ચોકડી પાસેથી ગેરકાયદે કોડેઇન કફ સિરપના જથ્થા સાથે કરદેજનો જગદીશ સાટીયા ઝડપાયો, રૂ.90300 નો મુદ્દામાલ જપ્ત
    Next Article
    Salman Khan Praises Maatrubhumi Co-Star Chitrangada Singh, Says "She Is Not Insecure"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment