Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના કાવ્યએ સદી ફટકારી ચૂકેલા પાકિસ્તાનીને પેવેલિયન ભેગો કર્યો:ઓપનર ઉસ્માન ખાન 107 રન બનાવીને આઉટ, કાવ્યને બીજી સફળતા મળી; PAKનો સ્કોર 274/3

    1 day ago

    ભારત અને પાકિસ્તાનની અંડર-19 ટીમ એશિયા કપની ફાઇનલમાં સામસામે છે. મેચ ઓમાનના અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનનનો સ્કોર 41 ઓવરમાં 278/3 છે. ટીમ તરફથી કેપ્ટન ફરહાન યુસુફ અને અહમદ હુસૈન ક્રિઝ પર છે. કાવ્ય પટેલે બીજી વિકેટ લીધી છે. તેણે ઓપનર ઉસ્માન ખાન (107 રન)ને આઉટ કર્યો. અગાઉ, તેણે અન્ય ઓપનર હયામ ખાનને વિકેટકીપર અન્વય દ્રવિડના હાથે કેચ કરાવ્યો. અર્જુન રાજપુતે અબ્દુલ કાદિરને વીકે વિનીતના હાથે કેચ કરાવ્યો. કાદિર 54 બોલમાં 80 રન બનાવીને આઉટ થયો બંને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), આર્યવીર સેહવાગ, વીકે વિનીથ, યશવર્ધન ચૌહાણ, અર્જુન રાજપૂત, અન્વય દ્રવિડ (વિકેટકીપર), મનલ ચૌહાણ, મોહિત ઉલ્વા, આર્યન સવસાણી, કાવ્ય પટેલ અને ચિગુરૂપતિ વેંકટ. પાકિસ્તાન (PAK): ઉસ્માન ખાન, હયામ ખાન, અબ્દુલ કાદિર, ફરહાન યુસુફ (કેપ્ટન), અહમદ હુસૈન, અલી રઝા, હમઝા ઝહૂર (વિકેટકીપર), હસનૈન અબ્બાસ ડાર, મોહમ્મદ સૈયામ, રિઝવાનુલ્લાહ અને નકાબ શફીક.
    Click here to Read More
    Previous Article
    सीएम योगी ने किया अलर्ट तो 'मिशन 25 हजार' में जुटी भाजपा, हर बूथ पर वोटर जोड़ने की प्लानिंग
    Next Article
    ગુજરાતની લાડલી ધ્વનિ ભાનુશાળીને મળ્યો 'દિલબર':'વાસ્તે' ફેમ સિંગરે બોયફ્રેન્ડ યશ સાથે સગાઈ કરી, સોશિયલ મીડિયા પર શેર કર્યાં રોમેન્ટિક PHOTOs

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment