Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાનીઓ સામે અર્જુન રાજપૂતની લડાયક સેન્ચુરી:107 રન બનાવીને આઉટ થયો; સેહવાગ-દ્રવિડ નિષ્ફળ ગયા; ઈન્ડિયાનો સ્કોર 197/9

    1 day ago

    અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ 8 વિકેટ ગુમાવી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 199/9 છે. ટીમ તરફથી ઈશાન સૂદ અને કાવ્ય પટેલ ક્રિઝ પર છે. અર્જુન રાજપૂતે 80 બોલમાં સદી ફટકારી. તે 85 બોલમાં 107 રન બનાવીને આઉટ થયો. પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડનો પુત્ર અન્વય દ્રવિડ 10 રન બનાવીને આઉટ થયો. તેની પહેલાં, આર્યવીર સેહવાગ 22 રન બનાવીને આઉટ થયો. આના પહેલા ભારતે કેપ્ટન લક્ષ્ય રાયચંદાની, વીકે વિનીત, યશવર્ધન ચૌહાણની વિકેટ ગુમાવી હતી. ઓમાનના અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહ્યું છે. બંને ટીમની પ્લેઇંગ-11: ભારત અંડર-19: લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), આર્યવીર સેહવાગ, અન્વય દ્રવિડ (વિકેટકીપર), અર્જુન રાજપૂત, ઈશાન સૂદ, કાવ્ય પટેલ, મનલ ચૌહાણ, મોહિત ઉલ્વા, યશવીર ગૌડ, વીકે વિનીથ, યશવર્ધન સિંહ ચૌહાણ. પાકિસ્તાન અંડર-19: ઉસ્માન ખાન, જહાંગીર બિલાલ, અબ્દુલ કાદિર, અહમદ હુસૈન, અલી રઝા, હમઝા ઝાહૂર (વિકેટકીપર), હસનૈન અબ્બાસ ડાર, મોહમ્મદ સૈયમ, ફરહાન યુસુફ (કેપ્ટન), નિકાબ શફીક, રિઝવાનુલ્લાહ.
    Click here to Read More
    Previous Article
    History-Maker Tirthank Pegu Sets Sights On Los Angeles 2028 Olympics
    Next Article
    દિવાળીએ 20 ક્વિન્ટલ ફૂલોથી સજાવાયું કેદારનાથ મંદિર:રાહુલે કહ્યું- આ પર્વ આશાઓનો પ્રકાશ લઈને આવે, મહારાષ્ટ્રના સીએમએ ખેડૂતો સાથે દિવાળી મનાવી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment