Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળ પૂરમાં અત્યાર સુધીમાં 1068 લોકોનાં મોત:4600થી વધુ લોકોની શોધખોળ ચાલુ; એક છોકરીએ 17 સંબંધીઓને ગુમાવ્યા; ચીનના 100 નાગરિકો ગુમ

    16 hours ago

    નેપાળમાં પૂરના એક અઠવાડિયા પછી પણ બચાવ કામગીરી ચાલુ છે. આપત્તિમાં ગુમ થયેલા લોકોની શોધખોળ છતાં ઘણા પરિવારોને તેમના સ્વજનો વિશે કોઈ માહિતી મળી નથી. ઘણા વિસ્તારોમાં કાદવ અને કાટમાળ જમા થવાથી રાહત કાર્ય મુશ્કેલ બન્યું છે. 26 ઓગસ્ટે આવેલા પૂર પછી અત્યાર સુધીમાં 1,068 મૃતદેહો મળી આવ્યા છે, જેમાંથી 400ના ફક્ત આંશિક અવશેષો મળ્યા છે. લગભગ 4,606 લોકો હજુ પણ ગુમ છે. તેમાંથી 500 વિદેશી નાગરિકો છે. નેપાળમાં રસ્તા અને હાઈડ્રોપાવર પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ઘણા ચીની નાગરિકો ગુમ છે. ચીનના વિદેશ મંત્રાલય અનુસાર, નેપાળમાં લગભગ 100 ચીની નાગરિકોનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. નેપાળ અને ચીનના અસરગ્રસ્ત પરિવારોની માગ છે કે તેમના સ્વજનોની સાચી અને સ્પષ્ટ માહિતી આપવામાં આવે. એક નેપાળી છોકરીએ જણાવ્યું કે આ આપત્તિમાં તેણે પોતાના પરિવારના 17 સભ્યોને ગુમાવ્યા. પૂરગ્રસ્ત બિદુરમાં વિસ્થાપિત પરિવારો અસ્થાયી શિબિરોમાં રહી રહ્યા છે, પરંતુ તેમને હજુ પણ ફરીથી પૂર આવવાનો ડર સતાવી રહ્યો છે. નેપાળ ત્રાસદીની 4 તસવીરો… પળેપળની અપડેટ્સ માટે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    ગોગાધામ ગારૂડી ધામે નાગપંચમીએ ભક્તો ઉમટ્યા:મોડાસામાં જાદવના ગોગા મહારાજના દર્શન માટે લાગી લાંબી કતારો
    Next Article
    NH-48 પર હિટ એન્ડ રનનો ભેદ ઉકેલાયો:સ્થળ પરથી મળેલા સાઈડ લાઈટના તૂટેલા ફાઈબર કવરથી લાલરંગની કાર સુધી પોલીસ પહોંચી, ટોલનાકાના CCTVના આધારે કાર ઓળખી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment