Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુર જિલ્લામાં 1062 મતદાન મથકો પર મતદાન:વરધી ગામે શાળા ઓરડા ન બનતા ચૂંટણી બહિષ્કાર

    18 hours ago

    છોટાઉદેપુર જિલ્લામાં રવિવારે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી‎જિલ્લા પંચાયતની 32 બેઠકો અને સાત તાલુકા પંચાયતની કુલ 150 બેઠકો અને‎બોડેલી નગરપાલિકાની 28 બેઠકો ઉપર મતદાન યોજાઈ રહ્યું છે. મોટાભાગની બેઠકો ઉપર‎ત્રિપાંખિયો જંગ છે. જિલ્લાના કુલ 7,54,575 મતદારો પોતાના ઉમેદવારોને‎ચૂંટવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.‎ આ ચૂંટણી સુપેરે પાર પાડવા માટે‎તંત્ર દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. વિવિધ મતદાન મથકો ઉપર આજે‎ટીમો રવાના થઇ જશે. મતદાન મથક ઉપર ફરજ બજાવનાર તમામ કર્મચારીઓને‎કોઇ હાલાકી ન પડે તે માટે પણ તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવાઇ છે. તમામ મતદાન‎મથકો ઉપર પૂરતો પોલીસ અને હોમગાર્ડ જવાનોનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો‎છે, જેમાં 1960 જેટલા પોલીસ જવાનો તૈનાત છે.
    Click here to Read More
    Previous Article
    PM Modi in West Bengal: बनगांव में पीएम मोदी की विशाल जनसभा, TMC पर साधा निशाना
    Next Article
    ગુજરાતમાં આગામી 48 કલાક હીટવેવનો ખતરો:અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચ્યું; રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, પાટણ અને સુરતવાસીઓને શેકાવું પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment