Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા મનપાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના 104 ચહેરા:કોની સામે કોની ટક્કર?, જુઓ 13 વોર્ડની 52 બેઠકની ઉમેદવારોના ફોટો સાથેની યાદી

    12 hours ago

    મહેસાણા મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની મુદ્ત પૂર્ણ થઈ ચૂકી છે. મહેસાણા મહાનગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા 13 વોર્ડની તમામ 52 બેઠક પર ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. મહેસાણાના તમામ 13 વોર્ડની કઈ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના કયા કયા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તે વોર્ડ અને બેઠક વાઈઝ ફોટો સાથેની યાદી જુઓ.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના 144 ચહેરા:કોની સામે કોની ટક્કર?, જુઓ 18 વોર્ડની 72 બેઠકની ફોટો સાથેની યાદી
    Next Article
    નડિયાદ મનપાની પ્રથમ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર:13 વોર્ડમાં ઉમેદવારો વચ્ચે ખરાખરીનો મુકાબલો; કોની સામે કોણ મેદાનમાં ઉતર્યું, જુઓ ફોટા સાથેનું સંપૂર્ણ લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment