Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરના શિવાલિક બંગ્લોઝમાં 1008 દીવડાની મહાઆરતી યોજાઈ:પાલનપુરના શિવાલિક બંગ્લોઝમાં 1008 દીવડાની મહાઆરતી યોજાઈ

    2 days ago

    બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના આકેસણ નજીક આવેલા શિવાલિક બંગ્લોઝમાં નવરાત્રી ગરબા મહોત્સવ અંતર્ગત છઠા નોરતે 1008 દીવડાની મહાસંયોગી આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોસાયટીના રહીશો અને આમંત્રિત મહેમાનોએ મોટી સંખ્યામાં હાજરી આપીને મા અંબાની પૂજા-અર્ચના કરી હતી. સમગ્ર આયોજન દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રદ્ધાળુઓ ખુબ જ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને પવિત્ર મહોત્સવની ધૂમધામથી ઉજવણી કરી હતી. દીવડાઓના ઝગમગાટ સાથે ભક્તિમય માહોલમાં ગરબા મહોત્સવ ઉજવાયો મહાઆરતી દરમિયાન એકસાથે પ્રગટાવવામાં આવેલા 1008 દીવડાઓના ઝગમગાટ અને માતાજીની આરાધનાના દૃશ્યએ ઉપસ્થિત સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. શિવાલિક બંગ્લોઝ ખાતે આયોજિત આ ગરબા મહોત્સવમાં સોસાયટીના તમામ લોકોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. ઉપસ્થિત તમામ રહીશો અને મહેમાનોએ એકસાથે ભેગા મળીને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક માતાજીની આરતી ઉતારી હતી. આરતી બાદ સોસાયટીના પ્રાંગણમાં ભક્તિમય માહોલ વચ્ચે ગરબારાશની રમઝટ જામી હતી.
    Click here to Read More
    Previous Article
    IRDAI Explores Financing Options To Help You Keep Life Insurance Policy Instead Of Surrendering It
    Next Article
    નવરાત્રિના પાવન પર્વે અમિત શાહે માણસામાં કુળદેવીના આશીર્વાદ લીધા:રૂપાલમાં શિવજીની 81 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ, અમદાવાદમાં પ્રેરણાતીર્થ દેરાસરમાં સૂરીશ્વરજી મહારાજનાં આશીર્વાદ લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment