Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 1000 પોઈન્ટ ઘટીને 75,000 સ્તરે ટ્રેડિંગ:4 દિવસમાં 3,000 પોઈન્ટ તૂટ્યો; IT કંપનીઓના શેર સૌથી વધુ ઘટ્યા

    2 days ago

    શેરબજારમાં આજે એટલે કે 12 મેના રોજ ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1000 પોઈન્ટ ઘટીને 75,000 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો ઘટાડો છે, તે 23,500 ના સ્તરે આવી ગયો છે. સતત ચોથા કારોબારી દિવસે બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે. ચાર દિવસમાં સેન્સેક્સ 3,000 પોઈન્ટ અને નિફ્ટી 800 પોઈન્ટ ઘટ્યો છે. આજના કારોબારમાં IT શેરો સૌથી વધુ તૂટ્યા છે. TCS, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને HCL ટેકના શેરોમાં 4% સુધીનો ઘટાડો છે. જ્યારે રિયલ્ટી, ફાઇનાન્સિયલ સર્વિસિસ, મીડિયા અને પ્રાઇવેટ બેંક સેક્ટરમાં 1% થી વધુનો ઘટાડો છે. શેરબજારમાં ઘટાડાના મુખ્ય કારણો એશિયન બજારોમાં મિશ્ર કારોબાર અમેરિકી બજારમાં ગઈકાલે તેજી જોવા મળી હતી FII એ છેલ્લા 7 દિવસમાં ₹18,724 કરોડનું વેચાણ કર્યું નોંધ: FIIs અને DIIs ના ચોખ્ખા ખરીદ/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. સોમવારે સેન્સેક્સ 1,313 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો આ પહેલા શેરબજારમાં 11 મે, એટલે કે સોમવારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1,313 પોઈન્ટના ઘટાડા સાથે 76,015 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 360 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો, તે 23,815 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    Acharya Pramod ने कसा तंज, Rahul Gandhi को ये कैसी सलाह दे डाली? | Congress | UP Politics
    Next Article
    કાનની 'ક્વીન' બદલાઈ?:22 વર્ષ બાદ આલિયાએ ઐશ્વર્યાને કરી રિપ્લેસ! બ્રાન્ડના નવા કેમ્પેન VIDEOમાંથી એક્ટ્રેસ ગાયબ, ફેન્સ થયા લાલઘૂમ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment