Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંતર-મંતર જઈ રહેલાં મમતા બેનર્જીની અટકાયત:પ્રદર્શનકારીઓએ બેરિકેડ્સ તોડ્યાં, પોલીસે 1000 લોકોને કસ્ટડીમાં લીધા; દીપકે કહ્યું- હવે અજિંક્ય શિંદે આંદોલન ચલાવશે

    1 day ago

    દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી, કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી માણિક સરકારને અટકાયતમાં લેવામાં આવ્યા. જંતર-મંતર પહોંચવાનો પ્રયાસ કરી રહેલા કેટલાક પ્રદર્શનકારીઓએ બેરિકેડ્સ તોડી નાખ્યા. વાહનોને રોકવા માટે રસ્તાઓ પર ખીલાઓ લગાવવામાં આવી છે. CJPએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIR રોકવાની માગને લઈને જંતર-મંતર પર પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. આ પહેલાં આશરે 1000 CJP સમર્થકોને જંતર-મંતરની નજીકથી અને CJPના સ્થાપક અભિજીત દીપકે, આશુતોષ રાંકા તથા સૌરવ દાસને દિલ્હી એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યા હતા. યુટ્યુબર ધ્રુવ રાઠીને પણ તેમના ગુરુગ્રામ સ્થિત ઘરેથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભારત પ્રવાસ માટે ઝિમ્બાબ્વે મહિલા ટીમ જાહેર:જોસેફિન એનકોમો કરશે કેપ્ટનશીપ; વેસ્ટ ઇન્ડીઝને હરાવનારી તમામ 15 ખેલાડીઓ યથાવત
    Next Article
    આજે 'ભીડતંત્ર' પર 'લોકતંત્ર'ની જીત થઈ:સંબિત પાત્રાએ કહ્યું- જંતર-મંતરની કહાની ભારતની કહાની નથી, રાહુલને નાલાયક નેતા ગણાવ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment