Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 100 અંકથી વધુનો ઉછાળો:78,100 પર કારોબાર કરી રહ્યો છે, નિફ્ટી પણ 50 અંક ચઢ્યો; IT અને ઓટો શેર્સમાં ખરીદી

    7 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 7 મેના રોજ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 100થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 78100 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં લગભગ 50 પોઈન્ટનો વધારો છે, તે 24,400ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. આજે IT, ઓટો અને મીડિયા શેરોમાં તેજી છે. એશિયન બજારોમાં આજે તેજી 6 મેના રોજ અમેરિકી બજારમાં તેજી રહી 7 દિવસમાં FII એ ₹6,621 કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIs ની ચોખ્ખી ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી આ પહેલા, ગઈકાલે એટલે કે 6 મેના રોજ શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 941 પોઈન્ટના ઉછાળા સાથે 77,959 ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 298 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, જે 24,331 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    Early morning action: Rajasthan ACB arrests former Congress minister Mahesh Joshi in Jal Jeevan Mission ‘scam’
    Next Article
    રાજકોટ 42.9°C સાથે દેશનું સૌથી ગરમ શહેર:ગુજરાતના 7 જિલ્લામાં ગરમીનો પારો 40°Cને પાર, માવઠા બાદ હવે આકરો બફારો અકળાવશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment