Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 100 પોઇન્ટની તેજી:74,900 પર કારોબાર કરી રહ્યો છે, નિફ્ટીમાં પણ 50 પોઇન્ટનો ઉછાળો; બેન્કિંગ અને ઓટો શેરોમાં વધુ ખરીદી

    2 days ago

    શેરબજારમાં આજે એટલે કે 22 સપ્ટેમ્બરે તેજી છે. સેન્સેક્સમાં આશરે 100 પોઈન્ટનો વધારો થયો છે અને તે 74,900ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ આશરે 50 પોઈન્ટની તેજી છે અને તે 23,450ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. આજે બેન્કિંગ, ઓટો અને એનર્જી શેરોમાં વધુ ખરીદી જોવા મળી રહી છે. વરમોરા ગ્રેનિટોનો IPO આજથી ખુલશે વરમોરા ગ્રેનિટોનો IPO આજથી ખુલશે. રોકાણકારો તેમાં 24 સપ્ટેમ્બર સુધી બિડ કરી શકશે. કંપની આ IPO દ્વારા 708.02 કરોડ રૂપિયા ભેગા કરવા માંગે છે. એશિયાઈ બજારોમાં આજે તેજી અમેરિકન બજારમાં 21 સપ્ટેમ્બરે મિશ્ર કારોબાર વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 5,218 કરોડ રૂપિયાના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsના નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં તેજી રહી હતી આ પહેલાં ગઈકાલે એટલે કે 21 સપ્ટેમ્બરે શેરબજારમાં તેજી રહી હતી. સેન્સેક્સ 564 પોઈન્ટના વધારા સાથે 74,859 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 68 પોઈન્ટનો વધારો રહ્યો હતો અને તે 23,414 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    Stock Picks Today: L&T, Polycab, Kotak Mahindra Bank, And More On Brokerages' Radar
    Next Article
    કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણીએ યુવક પર કીટલીથી હુમલો કર્યો, CCTV:માથામાં 5 ઘા મારતા 9 ટાંકા આવ્યા, ગંભીર ઇજા થતા ગુનો નોંધાયો, અમરેલીની ઘટના

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment