Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અફઘાનિસ્તાને 100 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી:નીતિશ રેડ્ડી અને અર્શદીપ સિંહે બે-બે બેટર્સને પેવેલિયન ભેગા કર્યા, રવિ બિશ્નોઈ-અક્ષર પટેલ પણ વિકેટ મળી

    16 hours ago

    ભારત-અફઘાનિસ્તાન વચ્ચે બીજી T20 મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. અફઘાનિસ્તાનનો સ્કોર 105/6 છે. ટીમ તરફથી મોહમ્મદ નબી ક્રિઝ પર છે. નીતિશ કુમાર રેડ્ડી અને અર્શદીપ સિંહે 2-2 વિકેટ લીધી. અફઘાનિસ્તાને છેલ્લી 6 ઓવરમાં 4 વિકેટ ગુમાવી છે. 8.1 ઓવરમાં નીતિશ રેડ્ડીએ ઇબ્રાહિમ ઝદરાનને 37 રન પર આઉટ કર્યો હતો. ત્યાર પછી 9.2 ઓવરમાં રવિ બિશ્નોઈએ સદિકુલ્લાહ અટલને 12 રન પર પેવેલિયન ભેગો કર્યો. અટલનો કેચ તિલક વર્માએ લોંગ ઓફ પર પકડ્યો. અફઘાનિસ્તાનની પહેલી વિકેટ રહેમાનુલ્લાહ ગુરબાઝના રૂપમાં પડી હતી. તે 3 બોલમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો. અર્શદીપ સિંહે તેની વિકેટ લીધી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને રવિ બિશ્નોઈ. અફઘાનિસ્તાન (AFG): ઇબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સેદીકુલ્લાહ અટલ, દરવીશ રસૂલી, અઝમતુલ્લા ઓમરઝાઈ, ગુલબદ્દીન નઇબ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નૂર અહમદ અને ફઝલહક ફારૂકી.
    Click here to Read More
    Previous Article
    Rahul Gandhi on UPI Payment New Rules: 2000+UPI पर लगेगी Fees, PM Modi पर खूब भड़के Rahul Gandhi
    Next Article
    પશ્ચિમમાં પાણીનો નિકાલ થયો, વટવામાં 24 કલાક પાણી ભરાયેલા રહ્યા:પૂર્વના લોકોમાં ભારે રોષ, AMC અધિકારીઓ-નેતાઓનો ભેદભાવ?

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment