Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યૂઝીલેન્ડે ભારત સામે કમબેક કર્યું, સ્કોર 100ને પાર:ચોથી વિકેટ માટે ફિફ્ટી પાર્ટનરશિપ થઈ, 41 રન પર 3 વિકેટ ગુમાવી દીધી હતી

    15 hours ago

    ન્યૂઝીલેન્ડે ભારત સામેની બીજી T-20માં 13.4 ઓવરમાં 3 વિકેટે 102 રન બનાવી લીધા છે. ગ્લેન ફિલિપ્સ અને બેવોન જેકોબ્સ ક્રીઝ પર છે. બંનેએ ફિફ્ટી પાર્ટનરશિપ કરીને કિવી ટીમને સંભાળી છે. 11મી ઓવરમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યર પાસેથી બેવોનનો કેચ છૂટી ગયો. છઠ્ઠી ઓવરમાં પ્રિન્સ યાદવે ફિન એલનને બોલ્ડ કર્યો. ભુવનેશ્વર કુમારે ડેરિલ મિચેલને કેચઆઉટ કરાવ્યો. ભુવીને લગભગ 4 વર્ષ બાદ ઈન્ટરનેશનલ વિકેટ મળી છે. અર્શદીપને પહેલી વિકેટ મળી. ક્રાઇસ્ટચર્ચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. તેમણે ઈશાન કિશનની જગ્યાએ વૈભવ સૂર્યવંશીને તક આપી છે.
    Click here to Read More
    Previous Article
    आम्रपाली दुबे की ‘रोजा’ का आया ट्रेलर, नवजात के साथ घर से निकाली मां का दिखा संघर्ष, फैंस बोले- दमदार होगी ये भोजपुरी फिल्म
    Next Article
    શેઠ સી.એન. વિદ્યાલયમાં વિદ્યાર્થીને માર મારનાર શિક્ષકને શાળાએ નોટિસ ફટકારી:ધો.9ના વિદ્યાર્થીને શિક્ષકે 6 લાફા ઝીંકી દીધા હતા, શાળાએ તપાસ કમિટી બનાવી શિક્ષક પાસે જવાબ માંગ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment