Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિવ્યુ બેઠક:100 કિલોથી વધુ કચરો પેદા કરતાં એકમમાં હોસ્પિટલો-યુનિવર્સિટીને પણ સામેલ કરો

    1 day ago

    શહેરમાં 100 કિલો કરતાં વધારે કચરો પેદા કરતાં એકમો પાસેથી ચાર્જ લેવા માટે અથવા તેમના દ્વારા જ કચરાના નિકાલ માટેની વ્યવસ્થા ઊભી કરવાની સૂચના કમિશનર સાથેની રિવ્યુ બેઠકમાં અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતીકે, શહેરમાં 100 કિલો કરતાં વધારે વેસ્ટ જનરેટ કરતાં 5848 પૈકી 5399ના રજિસ્ટ્રેશન થયા છે. જ્યારે 297ના બાકી છે. કમિશનરે ડીવાયએમસીને ટકોર કરી હતીકે, નીચેના અધિકારીઓ આપેલા અહેવાલ પર તમે ધ્યાન આપો. આ લિસ્ટમાં પાર્ટી પ્લોટ, હોસ્પિટલ, યુનિવર્સિટી સહિત અનેક સ્થળે બલ્ક વેસ્ટ જનરેટ થાય છે તેમને પણ આ યાદીમાં સામેલ કરવા જોઈએ છે. રોડ પર બેસતા ફેરિયાઓ સામે પગલાં લેવા સૂચના ટ્રાફિક મામલે કમિશનરે ટકોર કરી હતીકે, વેજીટેબલ માર્કેટમાં ફેરિયાઓ બેસતા નથી અને રોડ પર ઉભા રહેતા હોય છે તેવા ફેરિયાઓ સામે પગલા લેવામાં આવે. ઉપરાંત એરપોર્ટ નજીક પ્રદૂષણનું પ્રમાણ વધારે છે ત્યારે આસપાસની બાંધકામ સાઇટોને પાણી છાંટકાવ કરવા સૂચન કરાયું છે. મણિનગરમાં પાણીના લીકેજની સમસ્યા 3 દિવસે કામગીરી પૂર્ણ થઇ તેમાં મ્યુનિ. કમિશનરે ટકોર કરી હતીકે,આવી કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    અરજીઓના સમયસર નિકાલ માટે અધિકારીઓને કડક સૂચના અપાઈ‎:જલાલપોર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 9 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરો : કલેક્ટર
    Next Article
    પ્રતિબંધ છતાં ટ્રકે SG હાઈ‌વે પર યુવતીને કચડી:4 દિવસે જાગેલી પોલીસે 10 ટ્રક પકડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment