Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત પોલીસ બેડામાં મોટા પાયે ફેરબદલ:10 IPS અને SPS અધિકારીઓની બદલી-નિમણૂક, વિરમગામ, દિયોદર, ખંભાળિયા અને લિમખેડાને મળ્યા નવા ASP

    6 hours ago

    ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં વહીવટી સરળતા અને કાયદો-વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે મહત્વપૂર્ણ આંતરિક બદલી અને નિમણૂકના આદેશો જારી કરવામાં આવ્યા છે. 18 સપ્ટેમ્બર, 2026ના રોજ પ્રસિદ્ધ કરાયેલા સત્તાવાર જાહેરનામા અનુસાર રાજ્યના 10 જેટલા IPS અને SPS કક્ષાના ઉચ્ચ અધિકારીઓને નવી જવાબદારી સોંપવામાં આવી છે. આ તમામ બદલી-નિમણૂકો જાહેર હિતને ધ્યાને રાખી તાત્કાલિક અસરથી અમલી બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. 4 યુવા IPS અધિકારીઓને મહત્વના ડિવિઝનની કમાન રાજ્ય ગૃહ વિભાગ દ્વારા તાજેતરની બેચના 4 યુવાન આઈપીએસ અધિકારીઓને વિવિધ જિલ્લાઓમાં આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (ASP) તરીકે ફિલ્ડ પોસ્ટિંગ ફાળવવામાં આવ્યું છે: 6 વરિષ્ઠ SPS અધિકારીઓની બદલી પોલીસ તંત્રના અનુભવી 6 સ્ટેટ પોલીસ સર્વિસ (SPS) અધિકારીઓની આંતરિક બદલી કરીને તેમને રાજ્ય રિઝર્વ પોલીસ દળ (SRPF) ના વિવિધ જૂથોમાં કમાન્ડન્ટ તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે: ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજીવ કુમારના આદેશથી બહાર પાડવામાં આવેલા આ નોટિફિકેશન મુજબ તમામ નિયુક્ત અધિકારીઓને વિલંબ કર્યા વિના તાત્કાલિક અસરથી પોતાનો નવો હોદ્દો સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અંબાજી જતા પદયાત્રીઓને રાત્રિ સુરક્ષા માટે રેડિયમ સ્ટિક અપાઈ:મહીસાગર ARTO કચેરી દ્વારા સેફ્ટી જેકેટ અને નાઇટ ગ્લોઇંગ બેન્ડનું વિતરણ કરાયું
    Next Article
    बिजनौर में ऑनलाइन गेम में पैसा हार जाने के बाद लड़के ने उठाया खतरनाक kadam

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment