Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉજ્જૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં ફરી પથ્થરમારો, લાઠીચાર્જ:સવારે પથ્થરમારો-ટિયર ગેસમાં મહિલા પોલીસ અધિકારી ઘાયલ થયા; 10 સામે FIR, 5ની ધરપકડ

    9 hours ago

    ઉજ્જૈનમાં શાહી મસ્જિદ તોડી પાડવાના વિવાદમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીં ફરી એકવાર પોલીસ પર પથ્થરમારો થયો છે. જવાબમાં લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટિયર ગેસ છોડવામાં આવ્યો છે. અહીં સવારે પણ પથ્થરમારો થયો હતો, ત્યારબાદ ટિયર ગેસ છોડવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક મહિલા પોલીસ સ્ટેશન પ્રભારી ઘાયલ થયા છે. પોલીસે આ મામલે 10 લોકો સામે FIR નોંધી છે. તેમાં 5 સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તેમના પર વાતાવરણ બગાડવાનો આરોપ છે. જોકે, હજુ સુધી તેમની ધરપકડ અંગે કોઈ માહિતી મળી નથી. બહારથી આવેલા 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન એવા અહેવાલો મળ્યા હતા કે મુસ્લિમ સમાજે પોતે જ મસ્જિદ તોડવાનું શરૂ કરી દીધું છે. મસ્જિદનો આશરે 9 ફૂટ લાંબો અને 4 ફૂટ પહોળો ભાગ તોડવાનો છે. આ મામલે હાઈકોર્ટની ઇન્દોર બેંચમાં સોમવારે જ સુનાવણી છે. આ પણ વાંચોઃ ઉજ્જૈનમાં મસ્જિદ તોડવા પર હોબાળો:મહિલાઓએ ચક્કાજામ કર્યો, પોલીસ આગળ વધી તો પથ્થરો ફેંક્યા; 7 PHOTOS ઉજ્જૈનની પળેપળની અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Uttarakhand Landslide: पहाड़ी से गिरे मलबे ने मचाई तबाही, 1500 यात्री रेस्क्यू | Chirbasa |Kedarnath
    Next Article
    મહિપતસિંહના પુત્ર સામે ફરિયાદ, લવાલ ગામે મારામારી કેસમાં નવો વળાંક:યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા કૃષ્ણપાલસિંહે માથામાં પાઇપ મારી હોવાનો આક્ષેપ; ખેડામાં સામસામે ફરિયાદ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment