Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યમુનામાં સ્ટીમર પલટી, 10 પ્રવાસીઓના મોત:વૃંદાવનમાં મોટી દુર્ઘટના અકસ્માત, DMએ સેનાની મદદ માગી; બધા પંજાબના રહેવાસી

    15 hours ago

    મથુરાના વૃંદાવનમાં શુક્રવારે બપોરે યમુના નદીમાં 30 પ્રવાસીઓ ભરેલી સ્ટીમર પલટી ગઈ. આ દુર્ઘટનામાં 10 પ્રવાસીઓના ડૂબી જવાથી મોત થયા. તેમાં 6 મહિલાઓ અને 4 પુરુષોનો સમાવેશ થાય છે. આની પુષ્ટિ મથુરાના ડીએમ ચંદ્ર પ્રકાશ સિંહે કરી છે. સ્ટીમરમાં સવાર તમામ પ્રવાસીઓ પંજાબથી ફરવા આવ્યા હતા. SDRF અને NDRF ઘટનાસ્થળે બચાવ કામગીરી ચલાવી રહી છે. 50 સ્થાનિક ગોતાખોરો પણ બચાવ કામગીરીમાં જોડાયા છે. ગોતાખોર ગુલાબે જણાવ્યું કે, લગભગ 15 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. પ્રવાસી મનોહર લાલે જણાવ્યું કે, અમે બધા જગરાઓં (લુધિયાણા)થી આવ્યા છીએ. ખૂબ પવન ફૂંકાઈ રહ્યો હતો. યમુના નદીની વચ્ચે સ્ટીમર અચાનક પવનથી ડોલવા લાગી. ઝડપ પણ વધી ગઈ. ત્યારે જ સ્ટીમર પીપા પુલ સાથે અથડાઈને પલટી ગઈ. હવામાન વિભાગની વેબસાઇટ સ્કાયમેટ અનુસાર, વૃંદાવનમાં હાલ 31 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. દુર્ઘટના સંબંધિત ફોટા જુઓ…
    Click here to Read More
    Previous Article
    Nitish Kumar ने Rajya Sabha में ली शपथ अब कौन बनेगा Bihar का CM | Nishant Kumar | Samrat Chowdhary
    Next Article
    અમદાવાદ ભાજપને ભીંસ પડી:ઉમેદવારની જાણ થતાં ચાંદખેડાના કાર્યકરોએ ખાનપુર કાર્યાલયે જઈ રાજીનામા આપ્યા, લોખંડી બંદોબસ્ત ગોઠવાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment