Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10%નો વધારો:CNG-ડિઝલના ભાવ વધારાનો બોજ 8 જૂનથી 45,000 વિદ્યાર્થીઓના વાલીઓ પર પડશે

    2 days ago

    રાજકોટ શહેર અને જિલ્લાની 400થી વધુ ખાનગી શાળાઓના અંદાજે 45,000 વિદ્યાર્થીઓ પર મોંઘવારીનો મોટો માર પડવા જઈ રહ્યો છે, જેમાં પેટ્રોલ, ડીઝલ અને CNGના સતત વધતા ભાવો તેમજ મોંઘા સ્પેરપાર્ટ્સને કારણે રાજકોટ સ્કૂલ વાન એસોસિએશને આગામી 8 જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી ભાડામાં 10 ટકાનો ભાવવધારો કરવાની જાહેરાત કરી છે. એસોસિએશનના પ્રમુખ બહાદુરસિંહ ગોહિલ અને અન્ય ચાલકોના જણાવ્યા અનુસાર, છેલ્લા બે વર્ષમાં CNGનો ભાવ રૂ. 76થી વધીને રૂ. 88 થઈ ગયો હોવાથી નછૂટકે પરિવારનું ગુજરાન ચલાવવા આ નિર્ણય લેવો પડ્યો છે, જેને પગલે હાલનું માસિક રૂ. 1,000થી રૂ. 1,200નું ભાડું વધીને અંદાજે રૂ. 1,350થી રૂ. 1,400 થઈ જશે અને આ અંગેની સત્તાવાર જાહેરાત 4 જૂનના રોજ કરવામાં આવશે, જેના કારણે આર્થિક બોજો સીધો વાલીઓના ખિસ્સા પર પડશે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ…
    Click here to Read More
    Previous Article
    વાપી મનપામાં કોણ બનશે મેયર?:આજે થશે તમામ પદાધિકારીઓના નામની જાહેરાત; જુઓ મનપામાં મેયર-ડે.મેયર ને સ્ટેન્ડિંગ ચેરમેનના સંભવિત નામ
    Next Article
    આણંદ મનપામાં કોણ બનશે મેયર?:આજે થશે તમામ પદાધિકારીઓના નામની જાહેરાત; જુઓ મનપામાં મેયર-ડે.મેયર ને સ્ટેન્ડિંગ ચેરમેનના સંભવિત નામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment