Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રિયંકાની રાષ્ટ્રપતિ ભવનની બહાર પોલીસ સાથે દલીલ:રસ્તા પર બેઠાં; 10 વિપક્ષી સાંસદો રાષ્ટ્રપતિ મુર્મૂને મળવા પહોંચ્યા, CECનું રાજીનામું માંગશે

    2 days ago

    INDIA બ્લોકના 10 સાંસદોનું પ્રતિનિધિમંડળ શુક્રવારે રાત્રે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળવા પહોંચ્યું. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરશે. આ પહેલાં વિપક્ષી સાંસદોએ સંસદના સેન્ટ્રલ હોલમાં લગભગ 30 મિનિટ સુધી બેઠક કરી. મમતા બેનર્જી પહેલીવાર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થયાં. વિપક્ષના વિરોધ પ્રદર્શનની પળેપળની અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની હાલાકી:ટર્મિનલ સુધી કેબ ન આવતાં લોકો બાળકો-લગેજ સાથે રેલિંગ ઓળંગવા મજબૂર, કહ્યું- પાર્કિંગ ક્યાં હોવું જોઈએ તેની પણ અક્કલ નથી
    Next Article
    પ્રેમસંબંધના વહેમની આગે જીવ લીધો:બોરીસણા ગામમાં મોબાઈલ ફોનની આપલે મામલે શંકા રાખી યુવકની હત્યા, જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેનના પુત્ર સહિત 5 સામે ગુનો દાખલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment