Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળ પૂરમાં 10 સેકન્ડે બચાવ્યો ઘણાનો જીવ:એલર્ટ મળતા જ ઊંચાઈ તરફ ભાગ્યા લોકો; અત્યાર સુધીમાં 919નાં મોત, 4200થી વધુ ગુમ

    1 day ago

    નેપાળમાં 26 ઓગસ્ટના પૂર દરમિયાન માત્ર 10 સેકન્ડ ઘણા લોકો માટે જીવન અને મૃત્યુનો ફરક બની ગયા. રસુવા કસ્ટમ ઓફિસના અધિકારી કરબીર ગૈરેએ પૂરનું પાણી આવતું જોયું અને લોકોને ઊંચાઈ તરફ ભાગવા કહ્યું. લગભગ 10 સેકન્ડ પછી તેજ પ્રવાહે આસપાસના માળખાને વહાવી દીધા. નેપાળના ફ્લડ ફોરકાસ્ટિંગ ડિવિઝન મુજબ, સવારે લગભગ 9 વાગ્યે તિબેટ તરફથી ભોટેકોશીમાં પૂરની સૂચના મળી. તેના 15-16 મિનિટ પછી રસુવા, નુવાકોટ, ધાદિંગ અને ચિતવનમાં લગભગ 6 લાખ SMS એલર્ટ મોકલવામાં આવ્યા. સમયસર ચેતવણી મળવાથી ઘણા લોકો સુરક્ષિત સ્થળે પહોંચી શક્યા. નેપાળ-તિબેટમાં પૂરથી 919 લોકોનાં મોત થયા છે. એકલા નેપાળમાં 903નાં મોત થયા છે, જ્યારે તિબેટમાં મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો છે અને 4200 થી વધુ લોકો ગુમ છે. નેપાળ હોનારતની 3 નવી તસવીરો… પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    BGMI Redeem Codes for August 31: How to Claim Dracostride Skin for UZI, Other Free Rewards
    Next Article
    ખોટી નંબર પ્લેટવાળી બોલેરો પિકઅપમાંથી દારૂ ઝડપાયો:વલસાડ LCBએ રૂ.3.29 લાખના દારૂ સાથે રૂ.8.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment