Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કદવાલ તાલુકામાં ધામધૂમથી ગણપતિ દાદાને વિદાય અપાઈ:10 દિવસની પૂજા-આરતી બાદ ડીજેના તાલે ભાવપૂર્વક મૂર્તિઓનું વિસર્જન કરાયું

    10 hours ago

    કદવાલ તાલુકામાં ગણપતિ સ્થાપનાના દસ દિવસ પૂરા થતાં આજે અગિયારમા દિવસે ભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું. હજારો ભક્તોએ 'ગણપતિ બાપ્પા મોરિયા, આવતી સાલ જલ્દી આના'ના નાદ સાથે દાદાને વિદાય આપી. વિસર્જન યાત્રા કડવાલ પ્રાથમિક શાળાથી શરૂ થઈ દરબારગઢ રાજા સાહેબના મહેલ ખાતે પહોંચી હતી. રાજવી પરિવારે આરતી ઉતારી પ્રસાદ વહેંચ્યો હતો. ડીજે અને ટીમલીના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા.કદવાલ ગામનું ગણપતિ વિસર્જન વર્ષોથી પ્રખ્યાત છે. આજુબાજુના લગભગ 42 ગામના લોકો આ વિસર્જનમાં ભાગ લેવા આવે છે. કદવાલ, નાની ખાંડી અને રાજપુર ગામના ગણપતિનું વિસર્જન કદવાલ આંબાવાડી મુકામે છલીયા નાડા કોતર પર કરાયું.આ પ્રસંગે કડવાલ પોલીસ સ્ટેશનના સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમની કામગીરી પણ ખૂબ સારી રહી હતી.
    Click here to Read More
    Previous Article
    આજે ભાદરવી પૂનમ-અંબાજી મહામેળાનો છેલ્લો દિવસ:સવારે મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ; વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ કરશે ધજારોહણ, 6 દિવસમાં 38 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા
    Next Article
    ઈરાને કહ્યું-અમારા વિમાનો રોકશો તો કોઈને ઉડવા નહીં દઈએ:ઈરાનથી દરરોજ 100 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ; UAE-ઓમાન સહિત અનેક દેશોએ ઉડાનો રોકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment