Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉના દલિતકાંડ: 10 વર્ષ બાદ ચૂકાદો:5 આરોપી દોષિત, 37 નિર્દોષ; આજે વેરાવળ કોર્ટ સંભળાવશે સજા; ગાયનું ચામડું ઉતારી રહ્યા હોવાનો આરોપ લગાવી માર માર્યો હતો

    13 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના મોટા સમઢિયાળા ગામે વર્ષ 2016માં દલિત યુવાનોને ગાયનું ચામડું ઉતારવા બાબતે જાહેરમાં અર્ધનગ્ન કરી બેરહેમીથી માર મારવાના ચકચારી 'ઉના કાંડ'માં આશરે 10 વર્ષ બાદ ન્યાયનો ચુકાદો આવ્યો છે. વેરાવળ સેશન્સ કોર્ટે આ કેસના મુખ્ય 5 આરોપી રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગૌસ્વામીને પૂર્વનિયોજિત હુમલો અને અત્યાચાર ગુજારવા બદલ દોષિત ઠેરવ્યા છે, જેમને આજે અદાલત સજા સંભળાવશે. જોકે, આ જ કેસમાં 4 પોલીસકર્મી સહિત અન્ય 37 આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. દાયકા જૂની આ ઘટનાએ તે સમયે દેશભરમાં આક્રોશ અને રાજકીય ગરમાવો પેદા કર્યો હતો, ત્યારે લાંબી કાયદાકીય લડત બાદ આવેલા આ નિર્ણય પર આજે સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    UCC બિલ અંગે તૈયારીઓ શરૂ:આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં ચર્ચા થશે, કુલ 4 વિધેયકો લાવવાની તૈયારી
    Next Article
    Nandadevi Ship Arrived at Gujarat | નંદાદેવી જહાજ પહોંચ્યું વાડીનાર બંદરે |LPG Supply |Hormuz Strait

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment