Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:10માં વોર્ડમાં 4146 નામ કમી થયા, કોંગ્રેસના વોર્ડ 1-2માં સ્થિતિ સામાન્ય

    8 hours ago

    SIRની કામગીરીની વ્યાપક અસર હવે ભુજ શહેરમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે, જ્યાં મતદારયાદી શુદ્ધિકરણ દરમિયાન કચ્છ જિલ્લામાં અંદાજે એકાદ લાખ જેટલા નામો કમી થયા છે, જેની સીધી અસર ભુજ નગરપાલિકાના 11 વોર્ડ પર પણ પડી છે. વર્ષ 2021 ની ચૂંટણી વખતે ભુજ નગરપાલિકામાં કુલ 1,30,099 મતદારો નોંધાયેલા હતા, જે 2026 માં ઘટીને 1,24,606 થઈ જતાં કુલ 5,493 મતદારોનો જંગી ઘટાડો નોંધાયો છે. વોર્ડવાર આંકડાકીય વિશ્લેષણ કરીએ તો, વોર્ડ નંબર 1 માં 169 અને વોર્ડ નંબર 3 માં 110 મતદારો ઘટ્યા છે, જ્યારે વોર્ડ 4 માં 3,860, વોર્ડ 5 માં 974, વોર્ડ 6 માં 1,545, વોર્ડ 8 માં 3,397, વોર્ડ 9 માં 364, વોર્ડ 10 માં સૌથી વધુ 4,146 અને વોર્ડ 11 માં 780 મતદારોની ઘટ નોંધાઈ છે. આ ઘટાડાની સામે વોર્ડ નંબર 2 માં 740 અને વોર્ડ નંબર 7 માં 1,398 મતદારોનો વધારો પણ જોવા મળ્યો છે. ખાસ કરીને કોંગ્રેસ શાસિત વોર્ડ નંબર 1 અને 2 માં કોઈ મોટો ખાસ ફેરફાર થયો નથી. કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં SIR ની સમગ્ર કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. જોકે આંકડાકીય દૃષ્ટિએ કોંગ્રેસના ગઢ ગણાતા ભુજ પાલિકાના વોર્ડ 1 માં માત્ર 169 ની ઘટ છે અને વોર્ડ 2 માં તો ઉલટાનો 740 મતદારોનો વધારો નોંધાયો છે. વર્ષ 2021-2026ના વોર્ડ પ્રમાણે મતદાર
    Click here to Read More
    Previous Article
    Rain check: Your guide to protecting the gut from seasonal infections
    Next Article
    ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 3:20 કરોડથી વધુના કામો થયા, પણ સફાઇમાં અસંતોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment