Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીપળજ પાસે ખુલ્લી ગટરમાં બાળકી પડી:10 વર્ષની માસૂમ 40 ફૂટ ઉંડી ડ્રેનેજમાં ખાબકી, ફાયર વિભાગે રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યું

    1 day ago

    અમદાવાદના શાસ્ત્રી બ્રિજથી ગણેશનગરના છાપરા તરફ જતા પીપળજ પાસે આવેલા દેવ ફાર્મ નજીક 10 વર્ષની બાળકી 40 ફૂટ ઉંડી ગટરમાં પડી છે. પરિવાર સાથે રિક્ષામાં આવી રહેલી પ્રજ્ઞાચક્ષુ બાળકી માતા રિક્ષાનું ભાડું ચૂકવતી હતી તે દરમિયાન બે ડગલા પાછળ ચાલી અને ગટરમાં ખાબકી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો દોડી આવ્યો છે અને બાળકીને બહાર કાઢવા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે. આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    14 મહિના બાદ YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો રસ્તો ખુલ્લો મુકાયો:નવરાત્રિના એક દિવસ પહેલા વાહનચાલકોને મોટી રાહત
    Next Article
    Narmada Hospital News | તાત્કાલિક સારવાર અને સચોટ CPRથી દર્દીનો જીવ બચ્યો | Patient | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment