Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અયોધ્યામાં 10મો દીપોત્સવ, 30 લાખ દીવા પ્રગટાવવામાં આવી રહ્યા છે:શોભાયાત્રામાં રામાયણના 7 કાંડ દર્શાવવામાં આવ્યા, ઉપરાષ્ટ્રપતિ, CM યોગી સહિત અનેક મંત્રીઓ હાજર

    1 day ago

    અયોધ્યામાં આજે 10મો દીપોત્સવ ઉજવાઈ રહ્યો છે. સરયુ નદીના કિનારે આવેલા 56 ઘાટો પર 30 લાખ દીવા પ્રગટાવવામાં આવી રહ્યા છે. આ વખતે નવો રેકોર્ડ બનશે. ત્યારબાદ લેઝર શો યોજાશે. આ પહેલાં અયોધ્યામાં લગભગ 3 કલાક સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમાં 21 ઝાંખીઓ સામેલ હતી. તેમાંથી સાત ઝાંખીઓમાં રામાયણના સાત કાંડ દર્શાવવામાં આવ્યા હતા. દીપોત્સવ જોવા માટે મુંબઈ, ગુજરાત અને બિહાર સહિત દેશભરમાંથી લોકો પહોંચ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ફરી શાહરૂખ-દીપિકા ને ભગવા રંગનો વિવાદ:'પઠાણ' બાદ હવે 'કિંગ' ફિલ્મના ગીત પર સાધુ-સંતો ભડક્યા; કહ્યું- ભગવા રંગમાં અશ્લીલ ડાન્સ સહન કરવામાં નહીં આવે
    Next Article
    માતાથી કંટાળી સગીર હાઇકોર્ટ પહોંચ્યો:જમવાના ઝઘડામાં પત્નીએ નિવૃત્ત આર્મીમેન પતિને રહેંસી નાખ્યો, સાળંગપુરમાં ભક્તિનો સાગર; સુરતમાં કર્મચારીઓને બોનસમાં મળ્યા 1 લાખ રોકડા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment