Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુપીમાં ગંગા, યમુના સહિત 10 નદીઓ ગાંડીતૂર:ગુજરાતમાં ઘણા જિલ્લાઓ પૂરની ઝપેટમાં; બિહારના 19 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

    एक दिन पहले

    સમગ્ર દેશમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓ પૂરની ઝપેટમાં છે. ઉમરગામ તાલુકામાં 16 કલાકમાં 43 ઇંચ વરસાદ પડ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શુક્રવારે રાજ્યના 11 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યુપીમાં છેલ્લા 10 દિવસથી થઈ રહેલા વરસાદને કારણે ગંગા, યમુના સહિત 10 નદીઓ ગાંડીતૂર બની છે. શુક્રવારે 54 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ છે. આસામમાં પૂરથી 6.53 લાખ લોકો પ્રભાવિત છે. પટના, ભોજપુર, બક્સર, ગોપાલગંજ, સારણ, વૈશાલી અને સિવાન સહિત બિહારના 19 જિલ્લાઓમાં આજે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઔરંગાબાદ અને બક્સર ગુરુવારે વીજળી પડવાથી 2-2 લોકોના મોત થયા. જ્યારે, રાજસ્થાનના બાંસવાડા અને ડુંગરપુર સહિત 11 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 23 જુલાઈના રોજ દેશ ઉપર છવાયેલા વાદળોની સેટેલાઇટ ઇમેજ… દેશભરના હવામાન સંબંધિત તસવીરો…
    Click here to Read More
    Previous Article
    પોલીસકર્મીએ પ્રદર્શનકારીઓને ધમકાવ્યા:ફરી દેખાયા તો ડ્રગ્સ ખિસ્સામાં નાખી દઈશ, આરોપી પર તપાસ શરૂ; છોકરીએ પ્રદર્શનકારીઓને લઈ જતી વાન રોકી
    Next Article
    Infosys Salary Hike: IT Major To Rollout Appraisals Starting October; Senior Staff

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment