Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોવામાં 'હિંદી કાશ્મીરી સંગમ'નો 10મો એવોર્ડ સમારોહ યોજાયો:રાજ્યપાલના હસ્તે શિક્ષણ અને સામાજિક ક્ષેત્રની 14 હસ્તીઓનું સન્માન કરાયું

    15 hours ago

    ગોવાના લોક ભવન ખાતે 'હિંદી કાશ્મીરી સંગમ' દ્વારા ૧૦મો શિક્ષણ અને સામાજિક એવોર્ડ સમારોહ યોજાયો. આ સમારોહમાં ગોવાના રાજ્યપાલ પુસાપતિ અશોક ગજપતિ રાજુના હસ્તે શિક્ષણ, સાહિત્ય અને સામાજિક ક્ષેત્રની પ્રતિષ્ઠિત હસ્તીઓનું સન્માન કરવામાં આવ્યું.સાહિત્ય, સંસ્કૃતિ, ભાષા અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપતી સંસ્થા 'હિંદી કાશ્મીરી સંગમ' દ્વારા આ ૧૦મો શૈક્ષણિક અને સામાજિક એવોર્ડ સમારોહ ગોવાના લોક ભવન (રાજભવન) ખાતે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના અધ્યક્ષ પ્રો. બીના બુડકી અને અન્ય પ્રતિનિધિઓએ ગોવાના રાજ્યપાલનું પુષ્પગુચ્છ, શાલ અને સ્મૃતિચિહ્ન આપીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સંસ્થાના અધ્યક્ષ પ્રો. બીના બુડકીએ સ્વાગત પ્રવચન આપ્યું. તેમણે 'હિંદી કાશ્મીરી સંગમ'ની સાહિત્યિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. તેમણે હિંદી અને કાશ્મીરી ભાષાના પ્રચાર, સાહિત્યિક અનુવાદ અને દેશમાં રાષ્ટ્રીય એકતા મજબૂત કરવા માટે સંસ્થાના કાર્યોની રૂપરેખા રજૂ કરી. આ સમારોહમાં હિંદી-કાશ્મીરી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, સામાજિક સેવા અને રાષ્ટ્રીય એકતાના ક્ષેત્રમાં યોગદાન આપનાર દેશના ૧૪ મહાનુભાવોને સન્માનિત કરાયા. તેમને રાજ્યપાલના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યા. એવોર્ડ મેળવનાર મહાનુભાવોની યાદી નીચે મુજબ છે: ૧. ડૉ. સરસ્વતી દેવકૃષ્ણ ગૌર – ખગોળ વૈજ્ઞાનિક (Astro Scientist) ૨. પ્રો. અનિલ કુમાર સિંહ – કાર્યકારી ડીન (માનવશાસ્ત્ર વિદ્યાશાખા, મુંબઈ યુનિવર્સિટી) – શિક્ષણ ક્ષેત્ર ૩. શ્રી દિનેશચંદ્ર બારોટ – શિક્ષણશાસ્ત્રી (Educationist) ૪. શ્રી સીએ નયન કોઠારી – ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (Chartered Accountant) ૫. શ્રી મયૂર ભુસાવળકર – સાયબર સિક્યુરિટી જાગૃતિ ૬. શ્રી કુણાલ રાજપરા – સામાજિક સેવા અને વ્યાપાર ક્ષેત્ર ૭. શ્રી રાજેશ સમતભાઈ ભજગોતર – પત્રકાર અને લોક જાગૃતિ અભિયાન ૮. શ્રી સોના પરમાર – આંતરરાષ્ટ્રીય યોગ ગુરુ ૯. શ્રી પાટીદાર પંકજ રામબાબુ – સામાજિક સેવા ૧૦. શ્રી ભુવન કલાલ – સામાજિક સેવા અને હોટેલ ઉદ્યોગ ૧૧. શ્રી પલક ભટ્ટ – સામાજિક સેવા ૧૨. શ્રી નવનીતભાઈ ડાહ્યાભાઈ – સામાજિક સેવા ૧૩. શ્રી સંતોષ કુમાર કૌશિક – શિક્ષણ અને યુવા વિકાસ ૧૪. પ્રો. બીના બુડકી – અધ્યક્ષ, હિંદી
    Click here to Read More
    Previous Article
    પાલની વીર એક્ઝોટિકા બિલ્ડિંગમાં ધામધૂમથી શ્રીજી પધાર્યા:બિલ્ડિંગના સભ્યોએ આરતી કરી સ્વાગત કર્યું, ૧૦ દિવસ ગણેશ ઉત્સવ ઉજવાશે
    Next Article
    UV Club Amdavad દ્વારા રાજપથ ક્લબમાં મિટિંગ:શરદ પૂર્ણિમાએ નવરાત્રિ મહોત્સવ કરવાનો સર્વાનુમતે નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment