Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી હોસ્પિટલમાં આગ, 10 દર્દીઓ ભડથું:લોકોને બચાવવામાં 11 કર્મચારીઓ દાઝ્યાં; ઓડિશાના CM કટકની હોસ્પિટલે પહોંચ્યા

    15 hours ago

    ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આગ લાગી હતી. રવિવારે મોડી રાત્રે 3 વાગ્યે થયેલા આ અકસ્માતમાં 10 દર્દીઓના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગ હોસ્પિટલના પહેલા માળે બનેલા ટ્રોમા કેરના ICUમાં લાગી હતી. દર્દીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડતી વખતે હોસ્પિટલના ઓછામાં ઓછા 11 કર્મચારીઓ પણ દાઝી ગયા હતા. ઓડિશાના CM મોહન ચરણ માંઝી ઘાયલોને મળવા હોસ્પિટલ પહોંચી ગયા છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારોને 25-25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. કહેવાય છે કે ICUમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. જોકે, CMએ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. ઘટનાસ્થળ સંબંધિત તસવીરો…
    Click here to Read More
    Previous Article
    'ગોવિંદા હજુ પણ બેસ્ટ એક્ટર છે':ડેવિડ ધવને કહ્યું- ટેલેન્ટના મામલે તેમનો કોઈ મુકાબલો નથી; સેટ પર મોડા આવવા મામલે બચાવ કર્યો
    Next Article
    રાજ્યસભાની 11 બેઠકો પર મતદાન:બિહારમાં ક્રોસ વોટિંગનું જોખમ, કોંગ્રેસના 3 ધારાસભ્યો ગુમ, ફોન પણ સ્વિચ ઓફ; 26 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment