Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના સ્વર્ણીમ સંકુલ-1માં આગથી દોડધામ:CM, Dy.CM અને કેબિનેટ મંત્રીઓની ઓફિસ બિલ્ડિંગના બેઝમેન્ટમાં AC કોમપ્રેસરમાં આગ, કોઈ જાનહાનિ નહીં

    12 hours ago

    ગાંધીનગર સ્થિત રાજ્ય સરકારના મહત્વપૂર્ણ વહીવટી મકાન સ્વર્ણીમ સંકુલ-1ના બેઝમેન્ટમાં સોમવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી. બેઝમેન્ટમાં આવેલા એસી કોમ્પ્રેસરમાં એકાએક આગ લાગતા થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. આગને ઝડપથી કાબૂમાં લેવાતા કોઈ જાનહાનિ નહીં ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગને ઝડપથી કાબૂમાં લઈ લેવાતા કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર નથી. ઉલ્લેખનીય છે કે સ્વર્ણીમ સંકુલ-1માં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ રાજ્યના કેબિનેટ મંત્રીઓની કચેરીઓ આવેલી છે. ઘટનાને પગલે સુરક્ષા અને વહીવટી તંત્ર સતર્ક બન્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અનુરાગ કશ્યપની સંઘર્ષગાથા:વેઇટરની નોકરી કરી, રસ્તા પર રાતો વિતાવી; 'ગેંગ્સ ઓફ વાસેપુર'થી ઓળખ મેળવી, ફ્રાન્સના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત થયા
    Next Article
    રાજકોટના પૂર્વ મેયર જનક રાજાની વિદાયથી શોક:7 વખત કોર્પોરેટર ને મેયર બન્યા પણ સાદાઈ - સેવાની સુવાસ ન છોડી, નવરાત્રિમાં 50 વર્ષ સુધી ગરબી કરી તેનો અઠંગો રાસ આજે પણ પ્રખ્યાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment