Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક વર્ષમાં 1 કરોડ યુવાનોને AI ટ્રેનિંગ મળશે:જંતર-મંતર પ્રદર્શનનું નામ લીધા વિના મોદીએ કહ્યું- દેશને માનસિક નક્સલવાદીઓથી બચાવવો પડશે, તેઓ યુવાનોને ગેરમાર્ગે દોરે છે

    10 hours ago

    80મા સ્વતંત્રતા દિવસના અવસરે પીએમ મોદીએ લાલ કિલ્લા પર 76 મિનિટનું ભાષણ આપ્યું. પીએમએ જંતર-મંતર પ્રદર્શનનું નામ લીધા વિના કહ્યું કે, દેશને માનસિક નક્સલવાદીઓથી બચાવવો પડશે. આવા લોકો યુવાનોને ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પીએમએ યુવાનો માટે મોટી જાહેરાતો પણ કરી. સરકાર આગામી એક વર્ષમાં 1 કરોડ યુવાનોને AI ટ્રેનિંગ આપશે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના યુવાનો માટે ઘણી પરીક્ષાઓની મફત ઓનલાઈન કોચિંગ આપવામાં આવશે. પીએમનું લાલ કિલ્લા પર આ ત્રીજું સૌથી ટૂંકું ભાષણ છે. આ પહેલા 2022માં 74 મિનિટ અને 2014માં 65 મિનિટનું ભાષણ આપ્યું હતું. લાલ કિલ્લા પર પહેલીવાર વંદે માતરમ ગવાયું. પીએમએ 13મી વાર ત્રિરંગો ફરકાવ્યો. ત્યારબાદ રાષ્ટ્રગાન થયું, 21 તોપોની સલામી આપવામાં આવી. લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ કાર્યક્રમની પળેપળની અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ
    Click here to Read More
    Previous Article
    ‘In gloomy 2013, I was spellbound by these characters’: Tracking down the 20-year-olds of a 1967 India
    Next Article
    અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી:CMએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું, પરેડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment