Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશને માનસિક નક્સલવાદીઓથી બચાવવો પડશે:મોદીએ કહ્યું- તેઓ યુવાનોને ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે; એક વર્ષમાં 1 કરોડ યુવાનોને AI ટ્રેનિંગ મળશે

    14 hours ago

    80મા સ્વતંત્રતા દિવસના અવસરે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી જંતર-મંતર પ્રદર્શનનું નામ લીધા વિના કહ્યું કે, દેશને માનસિક નક્સલવાદીઓથી બચાવવો પડશે. આવા લોકો યુવાનોને ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પીએમએ યુવાનો માટે મોટી જાહેરાતો પણ કરી. તેમણે કહ્યું કે સરકાર આગામી એક વર્ષમાં 1 કરોડ યુવાનોને AI ટ્રેનિંગ આપશે. આ સાથે, વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન કોચિંગ વ્યવસ્થાની શરૂઆત પણ કરવામાં આવશે. આ સ્વતંત્રતા દિવસે યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 2,500 NCC કેડેટ્સ અને માય ભારત વોલન્ટિયર્સે જ્ઞાનપથ પર વંદે માતરમની આકૃતિ બનાવી. લાલ કિલ્લા પર પહેલીવાર વંદે માતરમ ગવાયું. પીએમએ 13મી વાર ત્રિરંગો ફરકાવ્યો. ત્યારબાદ રાષ્ટ્રગાન થયું, 21 તોપોની સલામી આપવામાં આવી. લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ કાર્યક્રમની પળેપળની અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ
    Click here to Read More
    Previous Article
    17 વર્ષથી ફરાર ચોરીનો આરોપી ઝડપાયો:હળવદ પોલીસે પંચમહાલમાંથી પકડી કાયદેસરની કાર્યવાહી કરી
    Next Article
    PMએ બાંધણી પેટર્નની લાલ રાજસ્થાની પાઘડી પહેરી:13 વર્ષમાં લાલ કિલ્લા પર દર વખતે અલગ રહ્યો PM મોદીનો અંદાજ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment