Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી મતદાન:મતદારોનો સારો પ્રતિસાદ, બપોરે 1 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતનું 57.78 % મતદાન

    9 hours ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. બપોરના એક વાગ્યા સુધી મતદારોનો સારો પ્રતિસાદ નોંધાયો છે. જિલ્લાના ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં મતદારો મતદાન કરવા ઉમટી પડ્યા હતા. સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ રહી છે. જિલ્લા પંચાયતનું 34.68 ટકા મતદાન નોંધાયું છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં મસ્જિદના બાથરૂમમાં 5 વર્ષના માસૂમ પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય:15 વર્ષીય કિશોર સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો, માનવતાને શર્મસાર કરતી ઘટના
    Next Article
    IPL 2026 LIVE: Suspense Ends Over Dhoni's Return; CSK Make Big Call vs GT

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment