Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:વડોદરાની શિખર 1 સોસાયટીમાં નવરાત્રિની ઉજવણી, પાંચમા દિવસે અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા સ્પર્ધા યોજાઈ, નાના-મોટા સૌએ ઈનામ જીત્યા

    1 day ago

    વડોદરાના સુભાનપુરા વિસ્તારની શિખર ૧ સોસાયટીમાં નવરાત્રિના પાંચમા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટીના સભ્યોએ આ ઉત્સવને ઉત્સાહપૂર્વક મનાવ્યો હતો. આ પ્રસંગે અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધાઓમાં નાના અને મોટા સૌએ ભાગ લીધો હતો. બધા વિજેતાઓને ઇનામો આપી સન્માનિત કરાયા હતા.
    Click here to Read More
    Previous Article
    મીંડોળા બ્રિજ પર હાઇટ બેરિકેટમાં લોડેડ ટેમ્પો ફસાયો:ઓવરલોડેડ ટેમ્પો 'તાડાસન' મુદ્રામાં હવામાં અધ્ધર થયો, ટ્રાફિક ખોરવાયો
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:નાના ચિલોડામાં આત્રેય એલિગન્સ સોસાયટીનો વેશભૂષા કાર્યક્રમ, નવરાત્રીની ઉજવણી સાથે બાળકો અને લોકોએ વિવિધ પાત્રોમાં ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment