Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:સાઉથ બોપલની ગાર્ડન રેસીડેન્સી-1 સોસાયટીમાં પાંચમા નોરતે ગરબાની રમઝટ જામી, ઓર્કેસ્ટ્રાના તાલે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

    12 hours ago

    સાઉથ બોપલ સ્થિત ગાર્ડન રેસીડેન્સી-1 સોસાયટીમાં નવરાત્રિના પાંચમા નોરતે ગરબાની રમઝટ જામી હતી. ખેલૈયાઓએ ઉત્સાહભેર માતાજીની આરાધના કરી. નવરાત્રિ આગળ વધતા ખેલૈયાઓમાં ઉત્સાહ અને ઉમંગ વધ્યો છે. આયોજકોએ ખેલૈયાઓના ઉત્સાહને ધ્યાનમાં રાખીને ખાસ ઓર્કેસ્ટ્રાનું આયોજન કર્યું હતું. ઓર્કેસ્ટ્રાના તાલે ખેલૈયાઓએ મન મૂકીને ગરબે ઘૂમ્યા. આનાથી નવરાત્રિનો ઉત્સવ વધુ રંગીન અને આનંદમય બન્યો. સમગ્ર સોસાયટીમાં ભક્તિ, સંગીત અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું.
    Click here to Read More
    Previous Article
    કુમકુમ મંદિરમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાશે:લાયન્સ ક્લબના સહયોગથી તપાસ, ચશ્મા અને મોતિયાના ઓપરેશન મફત થશે
    Next Article
    મીંડોળા બ્રિજ પર હાઇટ બેરિકેટમાં લોડેડ ટેમ્પો ફસાયો:ઓવરલોડેડ ટેમ્પો 'તાડાસન' મુદ્રામાં હવામાં અધ્ધર થયો, ટ્રાફિક ખોરવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment