Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિયન ગેમ્સમાં ભારતને 1 મિનિટમાં 2 ગોલ્ડ:બોક્સિંગમાં લવલીના, પરવીન પછી અંકુશનો ગોલ્ડન પંચ; રેસલર સુજીત પણ ગોલ્ડ જીત્યો; આજના દિવસનો ભારતને પાંચમો ગોલ્ડ મળ્યો

    1 week ago

    ભારતે એશિયન ગેમ્સમાં શુક્રવારે એક મિનિટની અંદર 2 ગોલ્ડ મેડલ જીત્યા. બપોરે 3:08 વાગ્યે બોક્સર અંકુશ પંઘાલ મેન્સ 80 kg વેઇટ કેટેગરીમાં ચેમ્પિયન બન્યે. આના બરાબર એક મિનિટ પહેલાં સુજીત કલકલે રેસલિંગના મેન્સ 65 kgમાં ગોલ્ડ જીત્યો. બોક્સર પરવીન હુડાએ મહિલાઓની 65 kg વેઇટ કેટેગરીમાં અને લવલીના બોરગોહેને 75 kgમાં ગોલ્ડ મેડલ અપાવ્યા. પહેલીવાર ભારતની 2 મહિલા બોક્સરોએ એક જ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. મેરી કોમે 2014માં ગોલ્ડ જીત્યો હતો. સવારે ભારતીય મહિલા તીરંદાજી ટીમે પણ રિકર્વમાં ગોલ્ડ અપાવ્યો. આમ, ભારતના 15 ગોલ્ડ મેડલ થઈ ગયા છે. તે મેડલ ટેલીમાં પાંચમા નંબર પર આવી ગયું છે. એશિયન ગેમ્સના અપડેટ્સ વાંચવા નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Sujeet Kalkal Shocks Olympic Champion Kotara Kiyooka, Enters Final; Dipanshi Phogat Reaches Bronze Play-off
    Next Article
    ક્રિમિનલ બન્યો AI, માનવ નિયંત્રણની બહાર ગયા OpenAI મોડલ્સ!:100થી વધુ સંસ્થાઓમાં બળજબરીથી ઘૂસણખોરીનો પ્રયાસ; વેબસાઇટ્સને ખોટા કમાન્ડ આપ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment