Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની મતગણતરી:1 જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત, 6 નગરપાલિકાના ભાવિનો ફેંસલો

    9 hours ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા આવતી કાલે અમરેલી જિલ્લામા 1 જિલ્લા પંચાયત 11 તાલુકા પંચાયત 6 નગરપાલિકાની મતગણતરી યોજાશે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી યોજવામા આવશે. વહેલી સવારથી બપોર સુધીમાં મોટાભાગે સંસ્થાઓ ઉપર ચિત્ર ક્લિયર થશે કોણ સતાસ્થાને અને કોણ પરાજિત થયા તે પરિણામ જાહેર થશે. મતગણતરી સ્ટાફની મોટી ફોજ તૈયાર અમરેલી જિલ્લા પંચાયતની ચૂંટણીની મતગણતરી સ્ટાફ 378,પોલીસ સ્ટાફ 360,પોલીસ સ્ટાફ 360,તાલુકા પંચાયતની ચૂંટણી મતગણતરી સ્ટાફ 436,પોલીસ સ્ટાફ 550,નગરપાલિકાની ચૂંટણી મતગણતરી સ્ટાફ 200,પોલીસ સ્ટાફ 230 સહિત સ્ટાફ મતગણતરી કામગીરીમાં જોડાશે. 11 તાલુકા મથક ઉપર ક્યાં ક્યાં ગણતરી થશે.? અમરેલી સંસ્કૃતિક કોલ કમાણી સાયન્સ કોલેજ એન્ડ પ્રતાપરાય કોલેજ,વડીયા શ્રી કન્યા વિદ્યાલય,લાઠી પી.એમ.શ્રી કન્યા શાળા લાઠી,બાબરા આઇટીઆઈ,સાવરકુંડલા કે.કે.હાઈસ્કૂલ,લીલીયા એટીઆઈ,ધારી આરવ મુછાળા ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રાર્થના હોલ,બગસરા શ્રી ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ,ખાંભા એટીઆઈ,રાજુલા શ્રી ટીજેબી ગર્લ્સ હાઈસ્કૂલ, જાફરાબાદ મોડેલ સ્કૂલ, સહિત સેન્ટર ઉપર મતગણતરી યોજાશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં 49 મતદાન મથકોએ EVM બદલવા પડ્યા:તાલુકા પંચાયતમાં સૌથી વધુ 60.36 ટકા તો ગોંડલ ન. પા.માં સૌથી ઓછું 48.51 ટકા મતદાન, મનપામાં 51.60, જિ. પંચાયતમાં 60.19 ટકા વોટિંગ
    Next Article
    Ajay Devgn, Rohit Shetty Begin Golmaal 5 Shoot In Ooty: 'Riding Through Positive Vibes Since 20 Years'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment