Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાઉથ બોપલના સફલ પરિસર 1માં યોગ દિવસની ઉજવણી:નાના-મોટા સૌએ ઉત્સાહભેર યોગ કર્યા

    23 hours ago

    સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે સાઉથ બોપલના સફલ પરિસર 1ના રહીશો દ્વારા પણ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં નાના-મોટા બાળકો તેમજ વૃદ્ધો સહિત સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રહેવાસીઓએ વિવિધ યોગાસનો કરીને યોગના મહત્વને ઉજાગર કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન યોગ ટીચર લીઝા જોબનપુત્ર અને એમની ટીમ દ્વારા દ્વારા ઉપસ્થિત સૌને નવા યોગાસનો અને યોગની વિવિધ મુદ્રાઓનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    India News LIVE Updates, 22 June 2026: Uddhav calls all-party meeting after 6 rebel MPs join Eknath faction
    Next Article
    પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજમાં યોગ દિવસની ઉજવણી:NSS-NCC ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નિયમિત યોગાભ્યાસનો સંકલ્પ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment