Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત સામે ઝિમ્બાબ્વેની હાલત ખરાબ:ટીમે પાંચમી વિકેટ ગુમાવી દીધી, રવિ બિશ્નોઈએ રાયન બર્લને પેવેલિયન ભેગો કર્યો; ZIMનો સ્કોર 117/5

    19 hours ago

    ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ T20 મેચની સીરિઝની પહેલી મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહી છે. ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. યુવા બેટર વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ-11માં સામેલ કર્યો છે, જ્યારે અશોક શર્મા આજે પોતાનું ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરી રહ્યો છે. ઝિમ્બાબ્વેનો સ્કોર 19 ઓવરમાં 117/5 છે. ટીમ તરફથી વેસ્લી માધવેરે અને તદીવાનશે મારુમાની ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, અશોક શર્મા અને મયંક યાદવ. ઝિમ્બાબ્વે (ZIM): બ્રાયન બેનેટ, તદીવાનશે મારુમાની (વિકેટકીપર), બેન કરન, ડીયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), રાયન બર્લ, વેસ્લી માધવેરે, બ્રાડ ઇવાન્સ, ન્યુમેન ન્યામહુરી, રિચાર્ડ નગારાવા અને બ્લેસિંગ મુઝારાબાની.
    Click here to Read More
    Previous Article
    Anna Hazare Protest: Anna Hazare हुए भावुक! छात्रों के लिए 2 घंटे का मौन प्रदर्शन | cjp | TOP NEWS
    Next Article
    જંતર-મંતર પર પ્રદર્શનમાં નિહંગ પહોંચ્યા:CJP આંદોલનકારીઓ સાથે ભીડાઈ ગયા, ધક્કામુક્કી શરૂ થઈ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment