Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    WPL ઑક્શન- અત્યાર સુધીમાં 12 ખેલાડીઓ સિલેક્ટ થઈ:ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન મોલિન્યૂને UPWએ 1.1 કરોડમાં સામેલ કરી; કિરણ નવગિરે દિલ્હી માટે રમશે

    20 hours ago

    વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની પાંચમી સીઝનના ઓક્શનમાં અત્યાર સુધી 18 ખેલાડીઓને ખરીદી લેવામાં આવ્યા છે. આમાં 12 ભારતીય અને 6 વિદેશી પ્લેયર્સ સામેલ છે. ઓસ્ટ્રેલિયાની સોફી મોલિન્યૂને યુપી વૉરિયર્સે સૌથી વધુ 1.10 કરોડ રૂપિયામાં ખરીદી. ભારતીય ઓલરાઉન્ડર સ્નેહ રાણાનો 30 લાખ રૂપિયામાં યુપીની ટીમમાં સમાવેશ થયો. કિરણ નવગીરેને દિલ્હી કેપિટલ્સે 75 લાખ રૂપિયા અને જી કમલિનીને ગુજરાત જાયન્ટ્સે 40 લાખ રૂપિયામાં સિલેક્ટ કરી. શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુ અનસોલ્ડ રહી. કોચીમાં ચાલી રહેલા ઓક્શનમાં 146 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી રહી છે, જેમાંથી 27 ખેલાડીઓને ખરીદી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    ‘Today I only see denuded land’: Mango orchards give way to Adani’s power plant
    Next Article
    નેપોટિઝમ પર સારા અલી ખાને મૌન તોડ્યું:કહ્યું- બોલિવૂડમાં કોઈ ગોડફાધર નહોતા, કરિયરમાં પિતાએ ક્યારેય ભલામણ નથી કરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment