Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુમન્સ એશિયા કપ ફાઇનલ: ભારત Vs શ્રીલંકા:ટીમ ઇન્ડિયા આ ટુર્નામેન્ટમાં એક પણ મેચ નથી હારી; છેલ્લી એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે જ હાર્યા હતા

    9 hours ago

    વુમન્સ એશિયા કપનો ખિતાબી મુકાબલો આજે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. છેલ્લા એશિયા કપ ફાઇનલમાં પણ બંને ટીમો ટકરાઈ હતી, ત્યારે શ્રીલંકાએ ખિતાબ પોતાના નામે કર્યો હતો. ભારત આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી હાર્યું નથી. ટીમે ગ્રુપ સ્ટેજમાં થાઈલેન્ડ, હોંગકોંગ અને પાકિસ્તાનને હરાવ્યા. પછી સેમિફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવ્યું. બીજી તરફ શ્રીલંકા પણ ટુર્નામેન્ટમાં અજેય રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    BRICS Summit 2026 के बाद China लौटने वक्त ऐसा क्या हुआ? इशारों में...। Jinping India Visit | Delhi
    Next Article
    મોરબીમાં વીજળી પડતાં માતા-પુત્રનું મોત:સૌરાષ્ટ્ર-કચ્છમાં લાંબા સમય બાદ વરસાદનું આગમન, 6 વાગ્યા સુધીમાં 200 તાલુકામાં વરસાદ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment