Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરની ભક્તિ પટેલે VOGUE INDIA મેગેઝીનમાં સ્થાન મેળવ્યું:તલવારબાજી બાદ મોડેલિંગમાં પણ ઓળખ બનાવી; ANIMA CREATIVESમાં પસંદગી, 2026ની આવૃત્તિમાં દેખાશે

    13 hours ago

    હિંમતનગરની ભક્તિ જયેશ પટેલે રમતગમત પછી હવે મોડેલિંગ ક્ષેત્રે પણ સાબરકાંઠાનું નામ ઊંચું કર્યું છે. તલવારબાજીમાં ઘણી સિદ્ધિઓ મેળવનાર ભક્તિની મુંબઈની જાણીતી મોડેલિંગ એજન્સી ANIMA CREATIVESમાં પસંદગી થઈ છે. ભક્તિએ એક એથ્લેટ તરીકે કોમર્શિયલ જાહેરાતો માટે મોડેલિંગ શરૂ કર્યું છે. રમતગમતમાં પોતાની આવડત બતાવ્યા બાદ હવે મોડેલિંગમાં પણ આગળ વધીને તેણે વધુ એક સફળતા મેળવી છે. ભારતના જાણીતા ફેશન અને મોડેલિંગ મેગેઝીન VOGUE INDIAની સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026ની આવૃત્તિમાં ભક્તિ પટેલને સ્થાન મળ્યું છે. ગુજરાતમાંથી બહુ ઓછી મહિલા મોડેલોને આ મેગેઝીનમાં સ્થાન મળે છે. રમતગમત અને મોડેલિંગ બંને ક્ષેત્રે સફળતા મેળવનાર ભક્તિ પટેલની આ સિદ્ધિથી પરિવારજનો, રમતગમત સાથે જોડાયેલા લોકો અને શહેરના લોકોમાં ખુશી છે.
    Click here to Read More
    Previous Article
    US એરક્રાફ્ટ કેરિયર અને યુદ્ધ જહાજ પર મિસાઈલો છોડી:ઈરાને કહ્યું- નુકસાન પછી બંને જહાજો વિસ્તાર છોડીને ભાગી ગયા, ઈરાની જહાજોને પરેશાન કરી રહ્યા હતા
    Next Article
    15 Days After Cremation, Punjab Family Gets A Call: 'Your Son Is Alive'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment