Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અકસ્માતમાં પિતા ગુમાવ્યા, માતા પારકું કામ કરે છે', VIDEO:છૂટક મજૂરી અને સિવણકામ કરનારાના સંતાનોએ SSCના રિઝલ્ટમાં સિક્કો જમાવ્યો, વિદ્યાર્થીઓના મુખે ઇમોશનલ કરી દેતી સ્ટોરી

    1 day ago

    ગુજરાત બોર્ડનું ધોરણ-10નું કુલ પરિણામ 83.86% જાહેર થયું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ રિઝલ્ટ છે. આ પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવનારા આ વિદ્યાર્થીઓ પાછળ તેની મહેનતની સાથે સાથે પેરેન્ટ્સનો પણ સંઘર્ષ હોય છે. ઘણાં વિદ્યાર્થીઓના માતા-પિતાએ તો છૂટક મજૂરી અને પારકા ઘરના કામ કરીને પણ તેના સંતાનોને સફળતાના શિખરે પહોંચાડ્યા છે. એક વિદ્યાર્થીના પિતાનું અકસ્માતમાં મૃત્યુ થઈ ચૂક્યું છે અને તેને માતાએ જ ભણાવ્યો છે. આ પરીક્ષામાં શાનદાર રિઝલ્ટ લાવનારા અમદાવાદના કેટલા વિદ્યાર્થીઓએ ભાસ્કર સમક્ષ તેમની સ્ટ્રગલ સ્ટોરી વર્ણવી હતી. આ સ્ટોરી જોવા ઉપર આપેલી તસવીર ક્લિક કરો.
    Click here to Read More
    Previous Article
    સેમસંગ-ઇલેક્ટ્રોનિક્સની માર્કેટ વેલ્યુ 1 ટ્રિલિયન ડોલર પાર:આવું કરનારી એશિયાની બીજી કંપની બની, AI ચિપ્સની માંગથી વર્ષભરમાં શેર 4 ગણો વધ્યો
    Next Article
    મનપાની અનેક યોજનાઓ અભેરાઈએ:રાજકોટમાં રિવરફ્રન્ટ, ફૂટ ઓવરબ્રીજ અને 24 કલાક પાણી જેવી અનેક મહાકાય યોજનાઓ માત્ર કાગળ પર, ગ્રાન્ટના દાવા પોકળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment