Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પ્રેમલગ્ન રોકવાની જવાબદારી છોકરીઓ માથે નાંખવી સૌથી મોટો ગુનો', VIDEO:'સમાજના ઠેકેદારોને રસ છે, સમાજને નહીં', દીકરીઓના આંતરજ્ઞાતિય લગ્ન અને લવમેરેજ અંગે અમદાવાદીઓએ શું શું કહ્યું?

    2 days ago

    સુરતમાં પાટીદાર સમાજની દીકરી આરતી સાંગાણીનો લવમેરેજ બાદ તાજેતરમાં પાટીદાર સમાજમાંથી રિદ્ધિ રાજપરા નામની સિંગરે લવમેરેજ કરતા વિવાદ થયો છે. લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે ભાગીને લગ્ન કરી લેતા સમાજમાં રોષ છે. આ વિવાદ વચ્ચે સુરતના અગ્રણી પાટીદાર લોકગાયકોએ વાલીઓને ચોંકાવનારી અપીલ કરી છે કે, પાટીદાર સમાજમાં દીકરીઓને સિંગર ન બનાવવી જોઈએ, અહીં દીકરીઓએ માત્ર ભોગ જ બનવું પડે છે. દીકરીઓના લવમેરેજ અને આંતજ્ઞાતિય લગ્ન અંગે અપાતી સલાહો અંગે દિવ્ય ભાસ્કરે અમદાવાદીઓના મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો છે. જેમાં લોકોએ કહ્યું છે કે, આ બાબતમાં સમાજના ઠેકેદારોને રસ છે અને સમાજને નહીં. આ લોકોએ શું શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
    Click here to Read More
    Previous Article
    Editor’s View : ભાજપનો ‘અયોધ્યાકાંડ’:ચંપત રાયને થાબડભાણાં, મોદીને પણ ગાંઠ્યા નહીં, રામનાં નામે તરેલો ભાજપ આવતી ચૂંટણીમાં રામનાં નામે જ ડૂબશે? યોગીની અગ્નિપરીક્ષા
    Next Article
    ગાંધીનગરમાં આજે અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્ષી’નો શુભારંભ:‘PM ફેમિલી કેર ટ્રેકર’નું કરશે લોન્ચિંગ; બે દિવસીય પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment