Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતી કાલે ઈસ્કોન બ્રિજ ખુલ્લો મુકાશે:ચાર મહિને યુનિ.ને મળ્યા નવા VC, 2500 વેપારીઓએ સામુહિક ચોપડા પૂજન કર્યું, બે દિવસમાં અડધું સુરત ખાલી

    9 hours ago

    અમિત શાહ આવતી કાલે ઈસ્કોન બ્રિજનું લોકાર્પણ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલે ઈસ્કોન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધીના 4 કિમી લાંબા 6 લેન એલિવેટેડ બ્રિજનું ઉદ્ઘાટન કરશે..આ સિવાય તેઓ અન્ય 1500 કરોડથી વધુના 30થી વધુ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડો.પૃથુલ દેસાઈએ યુનિ.ના 19માં કુલપતિ તરીકે ચાર્જ સંભાળ્યો ગુજરાત યુનિવર્સિટીના 19મા કુલપતિ તરીકે ડૉ. પૃથુલ દેસાઈએ ચાર્જ સંભાળ્યો..ચાર મહિના બાદ યુનિ.ને કાયમી કુલપતિ મળ્યા..નવા કુલપતિનો યુનિ.ને A+માંથી A++ ગ્રેડ સુધી લઈ જવાનો લક્ષ્યાંક. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 2500 વેપારીઓએ સામુહિક ચોપડા પૂજન કર્યું રાજકોટના BAPS સ્વામિનારાયણ મંદિરે 2500 વેપારીઓએ સામુહિક ચોપડા પૂજન કર્યું.. વૈદિક મંત્રોચાર સાથે લેપટોપ, ચોપડા, અને ટેબ્લેટની પૂજા કરાઈ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે દિવસમાં 60 હજાર મુસાફરો વતન જવા રવાના સુરત રેલવે સ્ટેશન પરથી બે દિવસમાં 60 હજાર મુસાફરો વતન જવા રવાના થયા...દર બે કલાકે સ્પેશ્યિલ ટ્રેન દોડાવાઈ.. હોલ્ડિંગ એરિયામાં પગ મૂકવાની જગ્યા નહીં. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વેરાવળ જતી વંદેભારત ટ્રેન પર પથ્થરમારો અમરેલીમાં વંદેભારત પર પથ્થરમારો.. સાબરમતીથી વેરાવળ જતી ટ્રેન પર અજાણ્યા શખસોએ હુમલો કર્યો..એક કોચનો કાચ તૂટ્યો.. પોલીસ ઘટનાસ્થળે પહોંચી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાળી ચૌદશે અમદાવાદ-રાજકોટ બની ગયું ‘ગેસ ચેમ્બર કાળી ચૌદશે અમદાવાદ-રાજકોટ બની ગયું ‘ગેસ ચેમ્બર’..અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં 240, રખિયાલ વિસ્તારમાં 239 અને રાયખડ વિસ્તારમાં 232 સુધી AQI પહોંચ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 42 વર્ષથી પુરુષો ઘરની સ્ત્રીઓની પૂજા કરે છે જૂનાગઢમાં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પરિવારે કર્યું ઘરની સ્ત્રીઓનું પૂજન..42 વર્ષથી પુરુષો ઘરની સ્ત્રીઓની પૂજા કરી તેમની માફી માગે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જમીન વિવાદમાં વેપારીએ કેનાલમાં ઝંપલાવ્યું જમીનના વિવાદમાં વેપારીએ કેનાલમાં ઝંપલાવી દીધું.. નરોડાના વેપારીને ગાંધીનગરના ડભોડામાં વેચેલી જમીનને પરત આપવા માટે સતત માનસિક ત્રાસ આપીને હેરાન કરવામાં આવતા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બંધ ઘરમાંથી ₹2 લાખના દાગીનાની ચોરી દિવાળીના તહેવારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું...વડોદરાના આજવા રોડ પર એરફોર્સના નિવૃત્ત અધિકારીના ઘરમાંથી ₹2 લાખના દાગીનાની ચોરી થઈ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અદાણી કંપનીના ડેપ્યુટી મેનેજર સાથે ઠગાઈ અમદાવાદના ચાંદખેડામાં અદાણી કંપનીના ડેપ્યુટી મેનેજર સાથે ઠગાઈ..RTOની ઈ-ચલણની APK ફાઈલ મોકલી ગઠિયાઓએ ખાતામાંથી 3.26 લાખ ટ્રાન્સફર કરી લીધા.. સાયબર ક્રાઈમે તપાસનો ધમધમાટ તેજ કર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના મોહિત ઉલ્વા-કાવ્ય પટેલે પાકિસ્તાનીઓને પેવેલિયન ભેગા કર્યા:મનલ ચૌહાણે બીજી વિકેટ લીધી, ભારતને પાંચમી સફળતા મળી; 209ના ટાર્ગેટ સામે PAKનો સ્કોર 144/5
    Next Article
    Ayatollah Mojtaba Khamenei's Representative Wishes Indians A Happy Diwali

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment