Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસના બાટલાની લાઈનમાં ઉભેલા UP-પંજાબમાં બે લોકોના મોત:મધ્યપ્રદેશમાં પોલીસ બોલાવીને સિલિન્ડરનું વિતરણ, છત્તીસગઢમાં હોટલો 10% સરચાર્જ વસૂલી રહી છે

    15 hours ago

    અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે દેશભરમાં LPG ની અછત સતત વધી રહી છે. ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં લોકો રાતથી જ સિલિન્ડર માટે ગેસ એજન્સીની બહાર બેસી રહ્યા હતા. બિહારમાં ગેસ સિલિન્ડરની અછતને કારણે લાકડા-કોલસાની માગ વધી ગઈ છે. રાજસ્થાનમાં હોટલ લાકડા પર રસોઈ બનાવી રહ્યા છે. ગેસ સિલિન્ડરની કાળાબજારી અને સંગ્રહખોરી પણ થઈ રહી છે. ઘણી જગ્યાએ 2 હજારનો કોમર્શિયલ સિલિન્ડર 4 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યો છે. આ સાથે જ સિલિન્ડર જપ્ત કરવાની કાર્યવાહી પણ થઈ રહી છે. તેને રોકવા માટે સરકાર MP-UP, કર્ણાટક-તમિલનાડુમાં ગોદામો પર દરોડા પાડી રહી છે. જોકે, સરકારનો દાવો છે કે દેશમાં ઇંધણની કોઈ અછત નથી અને લોકોને ગભરાવાની જરૂર નથી. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ સંસદમાં કહ્યું છે કે બધું નિયંત્રણમાં છે. LPG અછતને લઈને દેશભરની સ્થિતિ વિશે પળેપળની જાણકારી જાણવા માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    iPhone Fold could cost around $2,000: Display, RAM and camera details tipped
    Next Article
    સિંગરૌલીમાં અદાણી પાવર પ્લાન્ટમાં હોબાળો:એક મજૂરનું તબિયત લથડતા મોત થયું, રોષે ભરાયેલા મજૂરોએ પ્લાન્ટ પરિસરમાં તોડફોડ કરી આગ લગાવી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment